
સુરતઃ પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ડાઇંગ મિલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હોવાનો કોલ સુરત ફાયર વિભાગને મળતા પાંચ ફાયર મથકોની ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ડાઇંગ મિલની અંદર આવેલા કેમિકલ ડિપાર્ટમેન્ટમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું
fire surat,pandesara,surat news,police,fire brigade,dying mill,
Comments
Post a Comment