
વીડિયો ડેસ્કઃ મેરઠની જિલ્લા હોસ્પિટલમાં શનિવારે મારામારીની ઘટના સામે આવી છે અહીં હોસ્પિટલમાં ડ્યૂટી અવર્સને લઈને મહિલા કર્મચારી અને CMS વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ આ સામાન્ય બોલાચાલી ઉગ્ર થતાં CMSએ મહિલા કર્મચારીને માર માર્યો અને ગાળો દીધી હતી જે બાદ મહિલા કર્મચારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
Meerut hospital superintendent assaults female employee,
Comments
Post a Comment